પાંથાવાડા ની બાજુમાં આવેલ સોડાલ ગામની સીમમાં આવેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી રીક્ષા પાથાવાડા પોલીસે ઝડપી પાડી છે રીક્ષામાંથી કુલ 480 જેટલી દારૂની બોટલો સહિત પોલીસે કુલ એક લાખથી વધુ નો મુદ્દા માલ કબજે લઈ એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે . બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં સોડાલ સીમમાં હંગામી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા જે દરમિયાન બાતમી મળેલી કે રાજેસ્થાન તરફથી એક લોડીંગ રીક્ષામાં દારૂ ભરી ભટરામ તરફ જનાર છે . જે હકીકતના આધારે નાકાબંધી કરી હકીકત વાળી રીક્ષા આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા પૂનમભાઈ ગોહિલ વાલ્મિકીપુરા માનસરોવર રોડ પાલનપુર પોતાની રિક્ષામાં ગુપ્તખાનું બનાવી જેમાં દારૂની 480 જેટલી બોટલો પોલીસને મળી આવી હતી . પોલીસે પુનાભાઈની અટકાયત કરી એક લાખ થી વધુનો મુદામાલ પોલીસ કબ્જે લઇ એક ઇસમ ની અટકાયત કરી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટર મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ કરી છે રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Private Schools and Children Welfare Association organized press conference in Bengaluru Press Club.
Private Schools and Children Welfare Association organized press conference in Bengaluru Press...
ઝાલોદ પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે એક ઈસમની ધરપકડ કરી.
ઝાલોદ પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે એક ઈસમની ધરપકડ કરી.
ખેતરમાંથી વિદેશી દારૂની 279 બોટલો ઝડપાઈ, કાર સહિત 7.50 લાખનો મુદ્દામાલ જપ્ત, બૂટલેગર ફરાર
બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે...
'यूपी में दो शहजादे देख रहें 79 सीटें जीतने का सपना', अखिलेश के बयान पर PM का तंज; PAK को लेकर कही ये बात
गोरखपुर। बस्ती जिले में बुधवार को पालीटेक्निक कालेज परिसर में प्रधानमंत्री नरेन्द्र...