આજે બપોરે 12:00 વાગે ચુનાવ આયોગે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર નાં રોજ થશે જ્યારે બીજા તબક્કાનું 5 ડિસેમ્બરના રોજ થશે અને ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે