ગૃહમંત્રી Amit shah ની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી બેઠક

ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગૃહમંત્રી Amit shah ની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી યાદી પર મંથન મુખ્યમંત્રી Bhupendra Patel  અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત

#GujaratElections2022