હજુ મોરબીનો અકસ્માત શમ્યો નથી, ત્યાં અમદાવાદમાં શાહપુર નજીક મેટ્રો ટ્રેનમાં આગ લાગી...

અમદાવાદ,

રવિવારનો ધ્વિંસ ગુજરાતની ધરા માટે કાળસમાન રહ્યો છે. મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાની એક ગોઝારી ઘટનાએ સૌને હચમચાવી નાંખ્યા છે તો સામે પક્ષે અમદાવાદમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ મેટ્રોને અટકાવવાની કરજ પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શાહપુર સ્ટેશન નજીક ચાલતી મેટો ટેનને અટકાવવી પડી છે. આગને કારણે મેટ્રો ટ્રેનને રોકવાની ફરજ પડી છે.

વિડિઓ થયો વાયરલ 

શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કોન્ટ્રાકટરના સામાનમાં રોકેટ પડતા આગ લાગી