પેટલાદ શહેરના સાઈનાથ મંદિરે આવતીકાલે ગુરુવારના રોજ હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકરણના રોગોનું નિદાન કરવામાં આવશે.હોમિયોપેથીક સારવાર કેમ્પમા વિનામૂલ્યે વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવશે.સવારે 10થી બપોરના 4 સુધી કેમ્પ યોજાશે.