ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોજીયા ગામે ભગીરથસિંહ સરવૈયાએ રિન્યુ પાવર સોલાર કંપની ને સોલાર પ્લાન્ટ બનાવવા માટે ભાડા પેટે જમીન આપી હતી અને કંપનીમાં કોન્ટ્રાકટ રાખેલ હોય જે આરોપી સિધ્ધરાજસિંહ રામદેવસિંહ સરવૈયા રહે.રોજીયા, તા.તળાજા વાળાને ગમતું ન હોય અને તેના વાહનો પણ આ કંપનીમાં મુંકવા હોય જેથી આરોપી એ તેની સફેદ કલરની ફોર વ્હીલ ગાડી લઇ આવી ફરી. તથા સાહેદો ને ભૂંડા બોલી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટ્ટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી તેની ફોર વ્હીલ ગાડીમાંથી રિવોલ્વર લઇ આવી ફરી.તથા સાહેદો ને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઉપર ફાયરીંગ કરી.જાનથી મારી નાખવાની ધમકી આપી મ્હે.જીલ્લા મેજી.સાહેબના હથિયારબંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો કરી નાસી જઇ ગુન્હો કર્યા દાઠા પોલીસ સ્ટેશન નોંધાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા !!!
...
I'll contest Gujarat Assembly polls, says Congress leader Sukhram Rathwa | Zee News
I'll contest Gujarat Assembly polls, says Congress leader Sukhram Rathwa | Zee News
PCS Jyoti Maurya News: बुरा फंसी ज्योति मौर्या, हो सकता है बड़ा एक्शन! | Alok Maurya | SDM | UP News
PCS Jyoti Maurya News: बुरा फंसी ज्योति मौर्या, हो सकता है बड़ा एक्शन! | Alok Maurya | SDM | UP News