મોરબી ની હોનારત ને લઈ તમામ ભારત માં દુઃખ ની લાગણી પ્રસરી ગઈ છે આ ઘટનાની સમગ્ર ભારત મા સોપો પડી ગયો ત્યારે મહુધાનગરપાલિકા પરિવાર દ્વારા મૃતકો ને શ્રદ્ધાનજલિ અર્પણ કરવામાં આવી જેમાં નગરપાલિકા પ્રમુખ મીનહાજ બાનું .ઉપ પ્રમુખ એડવોકેટ શાહિદ ખાન .ચીફ ઓફિસર તેમજ સમગ્ર નગર પાલિકા ના સભ્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યાહતા .

રિપોર્ટ ઇરફાન મલેક