માતર માર્કેટ યાર્ડ ખાતે મોરબી ના જુલતા પુલ ની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ મોન પાડવામાં આવ્યું
જેમાં અમુલ ડેરી ના ડિરેકટર અને માર્કેટ યાર્ડ ના ચેરમેન સંજયભાઈ પટેલ તાલુકા પંચાયત ના માજી પ્રમુખ કાલિદાસ ભાઈ પરમાર .તેમજ માર્કેટ યાર્ડ ના સભ્યો સહિત ગામ ના યુવાનો અને વડીલો હાજર રહયા હતા
રિપોર્ટ ઇરફાન મલેક