મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પોલીસે પૂછપરછ શરૂ કરી, અગાઉ ચીફ ઓફિસરે ફિટનેસ સર્ટી વિના પુલ શરૂ કર્યાનો દાવો કર્યો હતો