સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે રહેતા અમિત દેવજીભાઇ બાવળિયાને જામખંભાળીયાના એક ગામે રહેતી પરીણિત યુવતી સાથે સોશિયલ મીડિયા થકી પરિચય થયા બાદ બન્ને મૈત્રી કરાર કરી રહેતા હતા. પરંતુ 2 દિવસ પહેલાં યુવતી અમિતને છોડીને તેનાં પતિ પાસે જતી રહેતા અમિતને લાગી આવ્યું હતું. જેથી તેણે રવિવારે વહેલી સવારે મૂળી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં વૃક્ષ સાથે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.મૂળી પોલીસે તપાસ કરતા સુસાઇટ નોટ મળી હતી. જેમાં યુવતીના કારણે જ યુવકે આત્મહત્યા કરી હોવાનું તેમજ તેના પિતાનો જીવ પણ યુવતીનાં કારણે ગયો હોવાનું જણાવી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઉલ્લેખ કરાયો હતો. આ મામલે મૃતકના ભાઇ સહિત સગાઓ દ્વારા યુવતી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માગ કરાઇ હતી. પોલીસે હિરલ સામે ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti Suzuki February Sales Numbers | इस बार के आंकड़ों से निवेशकों के लिए क्या है संकेत? | Retail
Maruti Suzuki February Sales Numbers | इस बार के आंकड़ों से निवेशकों के लिए क्या है संकेत? | Retail
Breaking News: Assam के CM Himanta Biswa Sarma पर Rahul Gandhi ने बोला हमला, बताया सबसे भ्रष्ट
Breaking News: Assam के CM Himanta Biswa Sarma पर Rahul Gandhi ने बोला हमला, बताया सबसे भ्रष्ट
Gandhinagar Mahanagar Palika દ્વારા ગાંધીનગર: વિકાસના એક્શન પ્લાન માટે એક દિવસીય ચિંતન શિબિર| Dpnews
Gandhinagar Mahanagar Palika દ્વારા ગાંધીનગર: વિકાસના એક્શન પ્લાન માટે એક દિવસીય ચિંતન શિબિર| Dpnews
Ahmedabad Accident News: અકસ્માત જોવા ઉભેલા લોકોને કારે કચડ્યા | ISKCON Bridge | News18 Gujarati
Ahmedabad Accident News: અકસ્માત જોવા ઉભેલા લોકોને કારે કચડ્યા | ISKCON Bridge | News18 Gujarati
રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પરથી સવા બે કરોડના સોના સાથે બે શખ્સો ઝડપાયા..
રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પરથી સવા બે કરોડના સોના સાથે બે શખ્સો ઝડપાયા..
બનાસકાંઠા ની અમીરગઢ...