ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “”અમદાવાદ શહેરના અસારવા જુની પટેલ સોસાયટીમાં રહેતા વિકાસભાઇ દિપકજી ઠાકોર તથા તેનો ભાગીદાર પ્રદિપભાઇ ઝાલા રહે. અમદાવાદ શહેર વાળાઓ બહારથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી, વિકાસભાઇ ઠાકોરના ઘરે તથા પટેલ સોસાયટીમા આવેલ બ્લોક નંબર અઢારમા એક બંધ મકાનમા રાખી, તેના ઘરની બહાર તેના માણસો મારફતે વેચાણ કરી/કરાવે છે”.” તે માહિતી આધારે તા.૩૧/૧૦/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૧,૫૦,૭૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨,૪૧,૯૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૫ આરોપીઓ તથા વોન્ટેડ ૦૩ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના શાહીબાગ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahmedabad
પકડાયેલ ૦૫ આરોપીઓ તથા વોન્ટેડ
૦૩ આરોપીઓ પાસેથી રૂ.૧.૫૦ લાખની
કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ
તથા અન્ય મળીને કુલ રૂ.૨.૪૧ લાખનો
મુદ્દામાલ જપ્ત
Sms news
Social media sandesh