કેશોદ વિધાનસભા ના સરોડ ગામે શ્રી હીરાભાઈ જોટવા ની ઉપસ્થિતિ માં ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.ખાટલા બેઠક માં તાલુકા કોંગ્રસના પ્રમુખ ડી. કે. પીઠીયા, જી. પં. સદસ્ય ધર્મિષ્ઠાબહેન કામાણી, જીવાભાઈ રાજતિયા, પ્રફુલભાઈ કામાણી, ભરતભાઈ શામળા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.ઉપસ્થિત ગામ ના આગેવાનો એ હીરાભાઈ નું શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું અને ખાટલા બેઠક માં સંવાદ કર્યો હતો.