વિધાનસભાની ચૂંટણીને લઈને ખંભાતમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.ખંભાતના સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર એએસપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)