ગોંડલ એસટી ડેપો ના નવનિયુક્ત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા ની નિમણુંક થતા તેમનું ડેપો ના કર્મચારીઓ દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ કુલદીપસિંહ જાડેજા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચુક્યા હતા જે દરમિયાન કર્મચારીઓ ની લાલીયાવાડી, પ્રાઇવેટ વાહનો નો પગપેસારો, મુસાફરો ના પ્રશ્નો ના તાત્કાલિક નિકાલ સહિત અનેક સરાહનીય કામગીરી કરેલ હતી અને ડેપો ની આવક તથા સ્વચ્છતા બાબત માં ડિવિઝન મા અગ્રેસર હતું. ફરી તેમની નિમણુંક ને કર્મચારીઓ તેમજ લોકોએ વધાવી હતી. આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વેપારી મહામંડળ મહામંત્રી નલિનભાઈ જડિયા, દાઉદી વ્હોરા સમાજ ના પ્રમુખ આબેદીનભાઈ હિરાણી, યુવા એડવોકેટ રવિભાઈ ઠકરાર, મોહિત પાંભર, યુનિયન ના આગેવાનો, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મુસાફરો જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Black कलर ऑप्शन में कल लॉन्च हो रहा लावा का तगड़ा Smartphone, ऐसी होंगी खूबियां
लावा कल अपने यूजर्स के लिए एक नया फोन लाने जा रहा है। नया फोन ब्लेज सीरीज में Lava Blaze Curve 5G...
Metal Stocks Secure Cues | मेटल सेक्टर में कौन सा Stock अभी भी Under Valued है? |Infosys Share Price
Metal Stocks Secure Cues | मेटल सेक्टर में कौन सा Stock अभी भी Under Valued है? |Infosys Share Price
પડધરી તાલુકા તલાટી કમ મંત્રી મંડળની કારોબારી મિટિંગમાં સર્વનું મતે ડી.એમ.ગઢવી તલાટી મંત્રી ને પડધરી તાલુકા તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા
પડધરી તાલુકા તલાટી કમ મંત્રીમંડળ ની કારોબારી મિટિંગમાં સર્વનું મતે ડી એમ ગઢવી તલાટી મંત્રીશ્રીને...
Maruti Jimny ने बर्फ में फंसी Land Rover Defender और Scorpio N को चुटकियों में निकाल दिया, देखते रह गए लोग
एक हालिया घटना कैमरे में कैद हुई जब Maruti Suzuki Jimny को Land Rover Defender और Mahindra...