મહેસાણા : પાલાવાસણા ચોકડી પાસેનો બનાવ, સિટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત , મહિલા ઉતરતી હતી ત્યારે બસ દોડાવી, મહિલા બસમાંથી નીચે પટકાઈ, નીચે પટકાતા મહિલાના માથામાં ગંભીર ઇજા થતા મોત, સીટી બસ નંબર 8 ના ચાલકે સામે નોંધાઈ ફરિયાદ .. મહેસાણા તાલુકા પો. સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.