આટકોટ ગોંડલ ચોકડી પાસે બસ અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બસ ડીવાઈડર પર ચડી ગઇ હતી ધટના સ્થળે એકસો આઠ દોડી ગઇ હતી જોકે મોટી જાન હાની થઈ ન હતી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વીગતો અનુસાર રાજકોટ ભાવનગર હાઇવે ગોંડલ ચોકડી પાસે સાંજ સમયે આગળ જતી ફોર વ્હીલર અઆડી ગાય ઉતરતા ફોર વ્હીલર ચાલકે અચાનક બેક મારતાં પાછળ આવતી બસ ફોર વ્હીલર પાછળ ભટકાય હતી બસ ચાલકે કાબૂ રાખતા બસ ડીવાઈડર પર ચડી ગઇ હતી બસ આગળ કાચ તૂટી ગયો હતો બસ નાં પાયલોટ કાબુમાં રાખી દેતાં અંદર રહેલા મુસાફરો ભગવાન આભાર માન્યો હતો. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો મોટી જાન હાની થઈ ન હતી જેથી રાહત મળી હતી ધટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી. તસવીરો કરશન બામટા આટકોટ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रांजणगाव MIDC त माथाडीच्या
बोगस पावत्या दाखवत बेकायदेशीर पैसे वसुली...?
रांजणगाव गणपती (तेजस फडके) शिरुर तालुक्यातील पंचतारांकित औद्योगिक वसाहत असलेल्या रांजणगाव MIDC त...
Japan News: टैक्स चोरी के आरोप में 'नपे' जापान के उप वित्त मंत्री, पीएम किशिदा को सौंपा इस्तीफा
टोक्यो। जापान के उप वित्त मंत्री केंजी कांडा ने इस्तीफा दे दिया है। यह इस्तीफा एक मैग्जीन की...
ફેસબુકની પેરેન્ટ કંપની Metaના હજારો કર્મચારીઓની કરાશે છટણી, જાણો ઝુકરબર્ગની કંપનીએ શું કર્યો દાવો?
ફેસબુકની પેરેન્ટ કંપની Metaના હજારો કર્મચારીઓની કરાશે છટણી, જાણો ઝુકરબર્ગની કંપનીએ શું કર્યો દાવો?
Delhi Flood News : पानी को लेकर अब जनता का फूटा सरकार पर गुस्सा | Aaj Tak | Latest News
Delhi Flood News : पानी को लेकर अब जनता का फूटा सरकार पर गुस्सा | Aaj Tak | Latest News
Sanjay Singh Arrested: सांसद संजय सिंह की गिरफ्तारी के बाद AAP की तैयारी | Protest | Aaj Tak News
Sanjay Singh Arrested: सांसद संजय सिंह की गिरफ्तारी के बाद AAP की तैयारी | Protest | Aaj Tak News