વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે રસ્તો બિસ્માર ગયો હતો આ રસ્તા પરથી ૪૦ ગામના લોકો પસાર થાય છે રસ્તાના કારણે વાહન ચાલકોએ ખૂબ તકલીફ પડતી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા એ જિલ્લા કલેકટરના આયોજનપત્ર આપ્યું હતું જેથી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે નગરપાલિકાના કર્મચારી મૂકીને રસ્તાનો મરામત કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાહન ચાલકોએ પણ હાસકાર અનુભવ્યો હતો રસ્તા નું મરામત થઈ જતા લોકોએ માજી પ્રમુખ રાજુભાઈ નો આભાર માન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ખેમાણામાં ગાયો ઉપર એસિડ ફેંકનાર શખ્સને પોલીસે ઝડપ્યો
પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે એક સપ્તાહમાં 10 ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે...
পুনৰবাৰ আপক তীব্ৰ তাচ্ছিল্য বিজেপিৰ
নতুন দিল্লী, ২২ আগষ্ট। পুনৰবাৰ আম আদমী পাৰ্টি চমুকৈ আপক আক্ৰমণ বিজেপিৰ। আপে দুৰ্নীতিৰ সকলো অভিলেখ...
উওৰ গুৱাহাটী ঘোৰামাৰাত মহিলা সমিতিৰ উদ্যোগত ৰাভা নৃত্যৰ প্ৰতিযোগিতা #news24update #news #views
উওৰ গুৱাহাটী ঘোৰামাৰাত মহিলা সমিতিৰ উদ্যোগত ৰাভা নৃত্যৰ প্ৰতিযোগিতা #news24update #news #views
शिवसेना पर किसका दावा पुख्ता, सुप्रीम कोर्ट में सुनवाई आज
शिवसेना के शिंदे बनाम उद्धव विवाद से जुड़े मामलों पर भी संविधान पीठ में आज सुनवाई। सविधान पीठ को...