ઓનલાઇન ફ્રોડ થી બચવાં સાઇબર ક્રાઇમ વિભાગે આદર્શ સ્કુલના બાળકો ને તાલીમ આપી.

રોજ રોજ અવનવી તરકીબ અજમાવી ગઠિયાઓ જાહેર પ્રજા જોડે છેતરપિંડી કરતા હોય છે,તેનાથી બચવાં માટે ના ઉપાયો અને તાલીમ સાબરકાંઠા સાઇબર ક્રાઇમ વિભાગના પોલીસ જવાને બાળકો માં જાગૃતિ લાવવાનું અને ઠગાઇ થી બચવાની રીતો બતાવી હતી, અજાણ્યા ફોન પર વાતો ન કરવી, તમારા ATM કાર્ડ નો નંબર ના આપવો, મેસેજ મોકલી OTP માંગે તો તે આપવો નહીં, ઓનલાઇન લાઈન લોન માટે લાલચ KAR

આદર્શ સ્કૂલમાં સાઇબર ના આ પ્રોગ્રામ માં ગ્રામીણ પોલીસ સ્ટેશન માં નવા આવેલ પોલીસ ઇનસ્પેક્ટર બારોટ સાહેબ, એસ ઓ જી ઇન્સ્પેક્ટર કોમલબેન રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.