બનાસકાંઠા....

ડીસામાં ksયુટ્યુબ ચેનલનાં માલિક પર જીવલેણ હુમલો

ડીસાના હવાઈ પિલર નજીક અજાણ્યા ઈસમોએ ધોકા વડે ગાડીમાં માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ.....

તાજેતરમાં ખેતાજી સોલંકીએ કિશોરીને ચેનલમાં ઇન્ટવ્યુના નામે બોલાવી છેડતી કરી હતી

ખેતાજી નામના ઇસમ સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે પોસ્કો અને છેડતીની નોંધાઇ હતી ફરિયાદ

જેલમાંથી છૂટયા બાદ આજે અજાણ્યા ઈસમોએ ખેતાજી સોલંકી પર કર્યો હુમલો....

હુમલામાં ખેતાજીને માથાના અને ભાગે ઇર્જાઓ, હુમલાનું કારણ અકબંધ....

ઘટના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા

ખેતાજીને ગાડી સાથે કોર્ટ સંકુલમાંથી સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા.