ખંભાત શહેરમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો એક શખ્સ ઝડપાયો છે. કંસારી ખાતે રહેતા નિખિલ વસંતભાઈ મહેતાને ઓનલાઈન આઈ.ડીના માધ્યમથી ક્રિકેટ રમાડતા હોવાની બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે છાપો મારી રૂ.૨૦, ૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368