મોરબી નો જુલતો પુલ 5 દિવસ પહેલા સહેલાણીઓ માટે ખુલ્લો મુકવા માં આવેલ..

મોરબી ખાતે વધુ એક હોનારત ઇતિહાસ માં જોડાઈ મચ્છું નદી પર આવેલો જુલતો પુલ આજે સાંજે અચાનક તૂટી પડ્યો હતો .જેમાં આશરે 400 થી વધુ સેહલાણીયો જે ફરવા માટે આવ્યા હતા તેઓ મચ્છુ નદી માં ડૂબી જવા પામ્યા હતા હજુ સુધી કેટલા લોકો ના મૃત્યુ થયા છે સ્પષ્ટ થઈ શક્યું નથી બચાવ કર્યો શરૂ કરી દેવા માં આવ્યા છે .