જસદણના આંબરડી ખાતે પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, આરસીસી રોડ વગેરે જેવા વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયુ. ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા સહિત ગ્રામજનો છે તે મોટી સંખ્યામાં સ્થિત રહ્યા હતા અને ત્યારે પેવર બ્લોક અને ગટર સહિતની જે આરસીસી રોડની કામગીરી છે તે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જસદણના આંબરડી ખાતે પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, આરસીસી રોડ વગેરે જેવા વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયુ.
