આજ રોજ નડિયાદ તાલુકાનાં નાનાવગા ગામે હર ઘર જલ હર ઘર તિરંગા અત્રગત ગામ સભા નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં ગામ સેવક વિજયસિંહ પઢીયાર સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી ગામ પ. સભ્યો ગામ જનો હાજર રહયાં. અને અગાઉ નાં કાર્યક્રમ અગે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

રીપોટર રાજેશ કુમાર સોલંકી આણંદ