સુરતના વરાછા વિસ્તારમાંથી છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.
સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન નો સ્ટાફ જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તે દરમિયાન માહિતી મળી હતી કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં વિકી રાઠોડ નામના યુવક સાથે લાખો રૂપિયાની આચરનાર યુવક હાલમાં વરાછા વિસ્તારમાં હરી ફરી રહ્યો છે બાતમી મળતાની સાથે જ વરાછા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વરાસા પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.