આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પૂર્વ પ્રમુખ અને સંગઠન મંત્રી શ્રી હિતેશ ખાખરીયા તેમના સમર્થકો સાથે ટૂક જ સમયમાં vce યુનિયન સાથે બેઠક કરે તેવી સંભાવના જો પાટી ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય નહીં કરે તો આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીમાં નવા જૂની ના એંધાણ