જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)પુરક પરીક્ષા જુલાઈ-2022ના આજે પ્રથમ દિવસે બોટાદ જિલ્લામાં કુલ 1654 વિદ્યાર્થીઓમાંથી 1455 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને 199 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં કુલ 9 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. ધોરણ 10ની પરીક્ષા કુલ 6 પરીક્ષા બિલ્ડીંગમાં અને ધોરણ 12ની પરીક્ષા 1 બિલ્ડીંગમાં લેવાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
साईबर क्राइम से बचाव व मानसिक स्वास्थ्य पर हुई कार्यशाला
राजकीय महाविद्यालय में राष्ट्रीय सेवा योजना इकाई एवं शिव शिक्षा समिति रानोली तथा यूनिसेफ के...
શ્રી ગણેશ ગ્રુપ દ્વારા આયોજિત આદ્યશક્તિ ગરબા મહોત્સવ
શ્રી ગણેશ ગ્રુપ દ્વારા આયોજિત આદ્યશક્તિ ગરબા મહોત્સવ
વર્ષો સુધી રૂમમાં કેદ કરી સુરજ ના જોવા દઈ અને મૂત્ર પીવડાવ્યું.
શર્મનાક : ઝારખંડ ના રાંચી માં એક શિક્ષિત ફેમિલી ઘ્વારા કરાયેલ આ શર્મનાક કૃત્ય આજ ના આધુનિક સમયમાં...
নগাঁৱত হিৰ’ইন আৰু নকল সোণ সহ দুজনক গ্ৰেপ্তাৰ
নগাঁৱৰ চলচলিত আৰক্ষীৰ অভিযান। আৰক্ষীয়ে ২৯ টা হেৰ'ইন ভৰ্তি কণ্টেইনাৰ আৰু ৩৫কিলো নকল সোণ উদ্ধাৰ...