ચોમાસાની સિઝન હોય, હાલ જમીનમાંથી સરીસૃપ બહાર નીકળવાની ઘટના વધી રહી છે,• વાડીમાં ઓરડી પાસે બાળકો સાથે રમતા હતાં : પરપ્રાંતિયો જનાવરના ભોગ બની રહ્યાં છે. સરીસૃપ બહાર નીકળવાની ઘટના વધી રહી છે . ત્યારે ન અરજણસુખમા વાડીમા રમી રહેલા બાળકનુ સાપ કરડી જતા મોત નિપજયું હતુ.વડીયા તાલુકાના અરજણસુખમા રહી ખેતમજુરી કામ કરતા અનીલભાઇ મોવાણીયાનો પુત્ર વિરાટ ( ઉ.વ .૫) ખેતરમા હતો ત્યારે સાપ કરડી જતા તેને તાબડતોબ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ . બનાવ અંગે ઇશ્વરભાઇ કાળુભાઇ મોવાણીયાએ વડીયા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એ.એસ.આઇ એમ.જે.બાલસરા ચલાવી રહ્યાં છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 *રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.*