આજ રોજ સુરત શહેર ખાતે લાભ પાચમ ના શુભદિવસે માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ ઝણસી ની શરૂઆતકરાય હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજે લાભ પાંચમના દિવસથી સરકારે મગફળી ડાંગર સહિત ના ખેત ઉત્પાદનો ખરીદવાનું શરૂ કર્યું સરકાર દર વર્ષે ટેકાના ભાવે ખેત ઉત્પાદનો ખરીદે છે બીજી તરફ સુરતમાં સહકારી સંસ્થાઓએ પણ આજથી ડાંગર સહિતના ખેત ઉત્પાદનો ખરીદવાનું શરૂ કર્યું આજે પહેલા દિવસે જ સુરત જહાંગીરપુરા પુરુષોત્તમ જીન અને ઓલપાડ ખાતે અંદાજે 10 લાખ ગુણ ડાંગર આવવાની શક્યતા આ વર્ષે ડાંગરનો પાક ખૂબ જ વિપુલ પ્રમાણમાં થયો છે આ સીઝન પૂરી થતાં સુધીમાં દસ લાખ ગુણી ડાંગર નો પાક સહકારી સંસ્થાઓમાં આવે તેવી શક્યતા સાથે સાથે સહકારી મંડળીઓએ પણ ટેકાના ભાવ સરકારના ભાવ કરતાં વધુ આપતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.