વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પ્રદેશ ભાજપ સી. એ. સેલના કન્વીનર નરેશભાઈ કેલાના પરિવાર દ્વારા 21માં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રીશ્રી ધીરુભાઈ સિંધવ, સુ.નગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અમથુભાઈ, તેમજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સુ.નગર વઢવાણ નગરપાલિકા સદસ્યશ્રીઓ, સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ સમાજના આગેવાનો, પક્ષના હોદ્દદારશ્રીઓ અને વેપાર ઉદ્યોગના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી માન. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબનું સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ તેમજ કેન્દ્રીય વિદ્યાલય મંજૂર કરાવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સહું આગેવાનોએ ડો. મુંજપરા સાહેબની કામગીરીને બિરદાવી હતી. બહોળી સંખ્યામાં ઊપસ્થિત વિવિધ સમાજના આગેવાનો, વેપાર અને ઉદ્યોગના આગેવાનો તેમજ પ્રેસ અને મીડિયાના મિત્રોએ એકબીજાને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kapil Sibal का Supreme Court पर बड़ा विवादित बयान | Kapil Sibal on SC |
Politics
Kapil Sibal का Supreme Court पर बड़ा विवादित बयान | Kapil Sibal on SC | #Politics
ઇન્ડસ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦મી ઓક્ટોબરના રોજ યોજાયો.
ઇન્ડસ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦મી ઓક્ટોબરના રોજ યોજાયો.
কাকপথাৰ শিক্ষা বিষয়াৰ কায্যালয়ত উত্তপ্ত পৰিস্থিতি। প্ৰতিবাদকাৰীৰ প্ৰতিক্ৰিয়া ।
কাকপথাৰ শিক্ষা বিষয়াৰ কায্যালয়ত উত্তপ্ত পৰিস্থিতি। প্ৰতিবাদকাৰীৰ প্ৰতিক্ৰিয়া ।
रक्षा मंत्री राजनाथ सिंह भारत-चीन सीमा पर तैनात जवानों संग मनाएंगे दीपावली, एयरफोर्स की टीम से भी मुलाकात
दीपावली के अवसर पर रक्षा मंत्री राजनाथ सिंह अरुणाचल प्रदेश में रहेंगे। वह अरुणाचल प्रदेश के...
અખંડ ભારતના શિલ્પી નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતી ની ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર દ્વારા ઉજવણી.
અખંડ ભારતના શિલ્પી નેતાએવા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ની ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર...