સવારે પાલીતાણા થી કાગવડશ્રી ખોડલધામ ના દર્શને જતા ૧૧ કલાકે નીલ ગાય પુલ ની બાજુમાથી રોડ પર અચાનક આવી જતા તેને બચાવમા અકસ્માત થયેલ છે. જેમા મારી ગાડી ટોટલ લોસ થયેલ છે તે આપ સૌ મિત્રોયે જોયુ છે. આ અકસ્માત મા અમારા પરીવાર અથવા અન્ય કોઇ જીવને નુકસાન પહોચેલ નથી.
સ્થળ પર તરત સેવાના મિત્રો સુનીલભાઇ ખોખરીયા , દીનેશભાઇ બાંભણીયા , વિજયભાઇ માંગુકીયા- મહાદેવ હાજર થતા અમને તમામ ને આટકોટ કે.ડી.પરવડીયા હોસ્પિટલ ની તત્કાલ સારવારથી હાલ ડીસ્ચાર્જ કરેલ છે