આજરોજ દિયોદર વિધાનસભાના ગોલવી ગામ ખાતે આંજણા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ પ્રસંગે દિયોદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરીએ હાજરી આપી હતી.ભેમાભાઇ ચૌધરી દ્વારા રમતવીરો ,યુવાનોને તેમજ આયોજકોને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ દિપ પ્રાગટય કરી ,રીબીન કાપી ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમા ભેમાભાઇ ચૌધરી સાથે,રમેશભાઈ પટેલ (જિલ્લા ઉપપ્રમુખ), સેંધાજી ઠાકોર (લાખણી તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી), રમેશભાઈ દેસાઈ (શિક્ષણ સમિતિ પ્રમુખ),નિરવ બારોટ (લાખણી તાલુકા યુવા મહામંત્રી) પંકજભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृषी विभागाचा अन गोंदी कारभार थांबवा! गुंदेकर
बीड(प्रतिनिधी) :- बीड तालुक्यातील हजारो शेतकऱ्यांच्या पीकविमा तक्रारी बजाज पीकविमा कंपनीने...
PORBANDAR પોરબંદર સહિત રાજ્યભરમાં એકઝીટ અને ઓપીનીયન પોલ પર પ્રતિબંધ 18 11 2022
PORBANDAR પોરબંદર સહિત રાજ્યભરમાં એકઝીટ અને ઓપીનીયન પોલ પર પ્રતિબંધ 18 11 2022
Vivo X200 Pro और Vivo X200 की सेल भारत में शुरू, मिल रहे हैं जबरदस्त ऑफर्स, बेहतरीन है कैमरा
Vivo X200 Pro और Vivo X200 को कुछ समय पहले भारत में लॉन्च किया गया था। अब तक ये फोन प्री-बुकिंग...
কেইবাটাও নাতি নাতিনী থকা এজন ব্যক্তিয়ে পলুৱাই নিলে দুই সন্তানৰ মাতৃক
কেইবাটাও নাতি নাতিনী থকা এজন ব্যক্তিয়ে পলুৱাই নিলে দুই সন্তানৰ মাতৃক
বাঙ্গালুৰত অনুষ্ঠিত হোৱা মুৱাই থাই প্ৰতিযোগিতাত ৮৪ কেজি ওজনত প্ৰথম ৰেংকিং লাভ কৰি সোণৰ পদক লাভ কৰা টীয়কৰ গৌৰৱ পদ্মনাভ বণিয়ালৈ অভিনন্দন🌸
টীয়ক ৰ পদ্মনাভ য়ে কঢ়িয়াই আনিলে গৌৰৱ