દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન , ઇન્ડિયન ઈન્ટીટ્યુટ ઓફ ટીન એજ્યુકેશન ( આઈ.આઈ.ટી.ઈ .) નો પાંચમો અને બાળભાળ જોયુશન અને માળાશિક્ષણ ક્ષેત્રે કાર્યસ્ત ચિદૂસ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમાર 29 ઓક્ટોબર , શનિવાર નાં લાભ પાંચમના શુભ દિને આઈ આઈ ટી . ગાંધીનગરના પ્રાંગણમાં યોજાશે ગુજરાતના રાજ્યપાલશ્રી અને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવના અઘ્યક્ષ સ્થાને આ પદવીદાન સમારોહમાંમુખ્ય મહેમાન . મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે શીક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કબરામઈ કીકીની વિશેષ ઉપસ્થિત રહેશે . વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુધામિન બંને યુનિવર્સિટીઓના સંયુક્ત પદવીદાન સમારોહમાં આઈ.આઈ.ટી.ઈ.ન સાકિ , અનુસાતક અભ્યાસક્રમોના 2534 તીણ વિધાર્થીઓને અને ચિન્ટ્સ યુનિવર્સિટીના અનુસાતક અનુસ્તક ડિપ્લોમા , પી.એચ. ડી સહિત નાં 172 વિદ્યાર્થીઓને એમ કુલ 2566 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે ઑપ્શન ટ્રેડ ઓપ્શન ટ્રેડ હવે ફક્ત સ્વાઈપની દૂરી પર છે આ પ્રસંગે રાજાની અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ , આમ યુનિવર્સિટીના વિવિધ વૈધાનિક મંડળોના સભ્યશ્રીઓ , દાતાશ્રીઓ અપ્પાપક શ્રી ઓ આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી સર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે . ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને વિષ્ણુગુપ્ત યુનિવર્સિટીના કુરિશ્રી હર્ષદ પટેલ સર્વે સુતક અનુસાક અને પી.એચ.ડી પદવીધારકો નું તેમજ આમંત્રિતો નું અભિવાદન કરાશે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.