બનાસકાંઠા
અંબાજી નજીક ટેમ્પો ટ્રાવેલ્સ આગ લાગતા બળીને ખાક
ચીખલા પાસે સાંજે બનાવ બન્યો
સુરત થી અંબાજી તરફ આવતા મુસાફરો નો આબાદ બચાવ
અગમ્ય કારણસર આગ લાગતા ટેમ્પો ટ્રાવેલ્સ બળીને ખાક
15 જેટલા મુસાફરોનો બચાવ થયો
અંબાજી મંદિરના ફાયર બ્રિગેડ આગ બુજાવી