શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોર્ડિંગ જોરાવરનગર ખાતે શ્રી સતવારા કરિયર એકેડમી જોરાવરનગરના સ્થાપક સંચાલકશ્રી શંકરભાઈ કણઝરીયા ના ધર્મપત્ની સ્વ.લીલાબેન શંકરભાઈ કણઝરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મહંતશ્રી નરસંગદાસજી કબીર મંદિર રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ,મહામંડળના સંગઠન મંત્રી શ્રી વાલજીભાઈ જાદવ,જિલ્લા ભાજપ કોસાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા,વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનગરા,શ્રી જયંતીભાઈ ખંદલા સાહેબ, શ્રી ગણેશભાઈ ખાંદલા, શ્રી ગણેશભાઈ મકવાણા,શ્રી લાભુભાઈ ડાભી(બાપા સીતારામ ફ્રી ટીફીન સેવા)શ્રી હરિલાલભાઈ લકુમ, શ્રી ચેતનભાઇ કણઝરીયા, શ્રી પ્રતાપભાઈ જાદવ,શ્રી હિતેશભાઈ કણઝરીયા, શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી જયેશભાઇ પરમાર તેમજ સિધ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર ના કાર્યકર્તાઓ તેમજ રકતદાન દલવાડી ગ્રુપ ગુજરાત અને જય સિદ્ધનાથ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ શ્રી શૈલેષભાઈ ચાવડા, શ્રી યોગેશભાઈ ખાંદલા,શ્રી પ્રવીણભાઈ ખાંદલા, સિદ્ધનાથ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા એ રક્તદાન કરીને રક્તદાન ની શુભ શરૂઆત કરાવેલ તારીખ: 27/10/2022 ગુરૂવાર સમય:સવારે 9:30 થી 1:00 સુધી બ્લડ કેમ્પ 30 બોટલ રકતદાન કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple की AI को लेकर बड़ी तैयारी, Google और OpenAI पर पड़ सकती है भारी; CEO Tim Cook खुद दे रहे हिंट
एपल सीईओ टिम कुक बहुत जल्द अपने यूजर्स के लिए एआई आईफोन ला सकते हैं। दरअसल ऐसा इसलिए माना जा रहा...
Silk Route कैसे तैयार हुआ और खत्म क्यों हो गया? | Silk Road | Tarikh E625
Silk Route कैसे तैयार हुआ और खत्म क्यों हो गया? | Silk Road | Tarikh E625
PORBANDAR પોરબંદર એસ ટી તંત્રની વધુ એક બેદરકારી 21 11 2022
PORBANDAR પોરબંદર એસ ટી તંત્રની વધુ એક બેદરકારી 21 11 2022
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News