નવા વર્ષ નિમિતે મહુધા ખાતે કોમી એકતા ની મિસાલ ભથીજી મહારાજ ની ગોટ નું આયોજન હિન્દૂમુસ્લિમ ભાઈ ઓ દ્વારા કરવામાં આવ્યું

દર વર્ષે નવા વર્ષ ના દિવસે ઠેર ઠેર ભાથીજી મહારાજ ની ગોટ ના પ્રોગ્રામો યોજવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લા ના મહુધા ખાતે મુસ્લિમ ભાઈ ઓ દ્વારા સમગ્ર ખર્ચ ઉઠાવી ભાથીજી મહારાજ ની ગોટ તો પ્રોગ્રામ કરવામાં આવે છે ..મહુધા ખાતે આ પ્રથા વર્ષો થી ચાલતી આવે છે. જેમાં મહુધા તેમજ આજુબાજુ ના હિન્દૂ મુસ્લિમ ભાઈઓ ભેગા મળી કોમી એકતા તેમજ ધામધૂમ ઉજવે છે .રિપોર્ટ ઇરફાન મલેક મહુધા