ખેડા
નવા વર્ષ નિમિતે મહુધા તાલુકાના વડથલ ખાતે ભાથીજી મહારાજ ની ગોટ નો પ્રોગ્રામ યોજાયો
વડથલ ગામ ખાતે દર નવા બેસતા વર્ષ ના દિવસે વર્ષો થી પરંપરા ગત રીતે ભાથીજી મહારાજ ના મંદિરે ધામધૂમ થી ગોટ ચઢવાનો પ્રોગ્રામ યોજવામાં આવે છે
જેમાં વડથલ ગામ સહિત આજુબાજુ ના ગામો ના લોકો મોટી સંખ્યા મા પધારી લ્હાવો લે છે .રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા