ઉમરેઠ ડાકોર રોડ પર નજીકથી પસાર થતી રેલ્વે ટ્રેક નજીક ઝાડની ડાળી પર અજાણ્યા યુવકે કરી આત્મહત્યા. નાઈલોન દોરી માં લટકેલ અજાણીયા યુવક ની લાશ મળી