સૂર્ય ગ્રહણ નિમિતે મહુવા ના મુખ્ય મંદિરો બંધ
આજરોજ સુર્યગ્રહણ હોવાથી મહુવા શહેર તથા આજુબાજુ ગ્રામ્ય ના મંદીર બંધ રહ્યા હતા ભક્તો બહાર થી દર્શન કરી પરત ફરી રહ્યા હતા
આજે સાંજે બે કલાક નું સુર્ય ગ્રહણ હોવાથી ભારત ના અનેક શહેરો માં નાના મોટા મંદિરો બંધ રહ્યા હતા જેમાં મહુવા મા બગદાણા ધામ મંદીર, ઊંચા કોટડા, ભગુડા મોગલ ધામ મંદીર, ભવાની મંદિર, સોમનાથ મહાદેવ મંદીર, રાધેશ્યામ મંદિર, અખંડ ધૂન મંદીર, ખીમનાથ મહાદેવ મંદીર જેવાં અનેક મંદીર બંધ રહ્યા હતા
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર