નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૃતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેછે આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્ક પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શક્તિસિંહે એ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી લોકોને ખુબ ખુબ શુભકામનાઓ. તેમજ તા26ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે સ્નેહમિલનમાં મિત્રો , કાર્યકર્તાઓ , શુભેચ્છકો સૌને મળી શકાય તે માટે વતનના ગામ લીંમડાના નિવાસ્થાન ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક તેમજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૭:૦૦ કલાક સુધી રૂબરૂ મળી શકીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાઠા માની મમતા ખેંચી લાવી પુત્રને@live24newsgujarat
બનાસકાઠા માની મમતા ખેંચી લાવી પુત્રને@live24newsgujarat#live24newsgujarat
#9879972983
Latest News of Valsad : પોલીસ અને ધારાસભ્ય વચ્ચે થયું ઘર્ષણ | ઉગ્ર બોલાચાલીનો Video Viral
Latest News of Valsad : પોલીસ અને ધારાસભ્ય વચ્ચે થયું ઘર્ષણ | ઉગ્ર બોલાચાલીનો Video Viral
CHEST WORKOUT HOME ROUTINE | BODYWEIGHT EXERCISES | Rowan Row
CHEST WORKOUT HOME ROUTINE | BODYWEIGHT EXERCISES | Rowan Row
LG હોસ્પિટલમાં આવેલી મેટ કોલેજ નું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ કરતા કાર્યકર્તા ઓમાં ખુશી
LG હોસ્પિટલમાં આવેલી મેટ કોલેજ નું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ કરતા કાર્યકર્તા ઓમાં ખુશી