ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ સાથે લોકોમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ચાત્રા સમર્થનમાં કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની ખોડિયાર મંદિર સુધીની પદયાત્રા યોજાનાર છે 30 ઓક્ટોબરે યોજાનારી ભારત જોડો યાત્રાને લઈને ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ ગઈ જેમાં તેયારીઓના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં પણ આવી હતી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શફૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણું શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, આ પદ્યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે કોંગ્રેસની બેઠક પણ મળી હતી યાત્રાને લઈ કોંગ્રેસના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Elections 2024: बारामती लोकसभा सीट पर दिलचस्प मुकाबला, बहू-बेटी के बीच चुनावी लड़ाई
Lok Sabha Elections 2024: बारामती लोकसभा सीट पर दिलचस्प मुकाबला, बहू-बेटी के बीच चुनावी लड़ाई
બિહારના આંચકાને તક તરીકે જોઈ રહેલી ભાજપને ખુલ્લેઆમ બહાર આવવાની તક મળશે
નવી દિલ્હી, 9 ઓગસ્ટ (પીટીઆઈ) બિહારમાં સત્તા ગુમાવવાથી, 2024ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી ભાજપનું...
યોગ કેન્દ્ર માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
યોગ કેન્દ્ર માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે સ્વછતાહી સેવા અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે સ્વછતાહી સેવા અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ
शिवाजी महाविद्यालय उदगीर चा फुटबॉल संघ प्रथम
शिवाजी महाविद्यालय उदगीर चा फुटबॉल संघ प्रथम