પવિત્ર દિપાવલી ના પર્વ મા મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પી. આઈ. શ્રી તેમજ પી. એસ. આઈ અને કર્મચારીગણ દ્વારા પોલીસ બિલ્ડીંગ ને લાઈટીંગ, રોશની સાથે સુંદર સજાવટ કરવામાં આવી...
Posted 2022-10-24 20:00:22
Mahemdavad Gujarat
મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના અધિકારી એવા પી. આઈ. તેમજ પી. એસ. આઈ અને કર્મચારીગણ દ્વારા પોલીસ બિલ્ડીંગ ને અતિસુંદર રીતે સિરીજો, લાઇટિંગ જેવી આધુનિક ચીજ વસ્તુઓ થી સુંદર રીતે સજાવતા સૌ કોઈ મા હર્ષો ઉલ્લાસ ની લાગણી જોવા મળી હતી.