થરાદના રાણેશરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને મોતના ઘાટ ઉતારી દીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારા પિતાએ દારૂ પીવાના પૈસા બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ 8 વર્ષીય પુત્રની હત્યા કરી નાખી. દારૂના પૈસા માગવાની લાહેમાં પત્નીને ઇજાગ્રસ્ત કરી પુત્રની ટોમી વડે હત્યા કરી નાખી.હત્યારા પિતા ડામરા પટેલની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર મામલે થરાદ પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચીને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुमार विश्वास से राजेंद्र राठौड़ की मुलाकात के बाद बढ़ा सियासी पारा
राजस्थान में बीजेपी के दिग्गज नेता राजेंद्र सिंह राठौड़ इन दिनों दिल्ली के दौरे पर हैं. बताया जा...
અમરેલી: ખાંભા ગીરના બોરાળાની પ્રાથમિક શાળાને તાળાબંધી, વાલીઓએ વ્યક્ત કર્યો રોષ| Amreli News
અમરેલી: ખાંભા ગીરના બોરાળાની પ્રાથમિક શાળાને તાળાબંધી, વાલીઓએ વ્યક્ત કર્યો રોષ| Amreli News
ડીસાના રાણપુર નજીક બનાસ નદીમાં માટી ખનનમાં પાંચ હીટાચી સહીત 17 વાહનો જપ્ત કર્યાં
ડીસા તાલુકાના રાણપુર નજીક બનાસ નદીના પટમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવાની પ્રવૃતિનો પર્દાફાસ...
Karnataka Election: भाजपा अध्यक्ष ने विधानसभा चुनाव के संभावित उम्मीदवारों को लेकर नेताओं के साथ की बैठक
नई दिल्ली, कर्नाटक विधानसभा चुनाव के लिए उम्मीदवारों को अंतिम रूप देने के लिए एक बैठक से एक...
पर्यटन दिनी अनुभवला सोलापूरचा भुईकोट किल्ला!
पर्यटन दिनी अनुभवला सोलापूरचा भुईकोट किल्ला!
इको फ्रेंडली क्लब, पर्यटन संचालनालय आणि...