સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે દિવાળીના ઉત્સવનેસાવચેતીથી ઉજવીએ તેઓ સંદેશ જાહેર કર્યો.

દિવાળીનો ઉત્સવ ઉજવીયે સાવચેતીને સંગ.

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આપ સૌ નાગરિકોને નમ્ર અપીલ કરે છે કે, જો દિવાળીની રજાઓ દરમિયાન તમે ક્યાંય પણ બહારગામ જઈ રહ્યા છો તો તકેદારીના ભાગરૂપે નીચે આપેલ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.

સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_ સંકલ્પ.