મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા નાઓએ મેજર હેડના ગુન્હામા પકડવાના બાકી આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે ચલાલા પો.સ્ટે.ના પો.સ.ઈ એસ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફ પોલીસ સટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે પો.સ.ઈ. ને બાતમી મળેલ કે , ચલાલા પોસ્ટે . એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૩૨૨૦૪૯૪/૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૬,૩૦૭.૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના આરોપીઓ નવા ચરખા ગામની સીમમા સગાળ દાદાના મંદીર પાસે આરોપી નં . ૨. રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જકુભાઈ વાળાના ખેતરે છુપાયેલા છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આ કામના તમામ આરોપીઓ મળી આવતા જેને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરવામાં આવેલ અને તેઓની પાસેથી તેણે ગુન્હો કરતી વખતે વાપરેલા હથીયારો કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . આરોપીઓની વિગતઃ ( ૧ ) જયેંદ્રભાઈ જેતુભાઈ વાળા ઉ.વ ૨૪ ધંધો ખેતી રહે . નવા ચરખા તા . ધારી જી . અમરેલી ( ૨ ) રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જશકુભાઈ વાળા ઉ.વ .૩૬ ધંધો ખેતી રહે . નવા ચરખા તા . ધારી જી અમરેલી ( ૩ ) અનકભાઈ ગભરૂભાઈ વાળા ઉં.વ .૫૨ ધંધો ખેતી રહે . નવા ચરખા તા . ધારી જી . અમરેલી ( ૪ ) ભદ્રેશભાઈ (ઉર્ફે ભદો) કનુભાઈ વાળા ઉ.વ. ૨૧ ધંધો ખેતી રહે . નવા ચરખા તા . ધારી જી . અમરેલી ( ૫ ) જેતુભાઈ મધુભાઈ વાળા ઉ.વ .૫૫ ધંધો ખેતી રહે . નવા ચરખા તા . ધારી જી . અમરેલી . ભગીરથભાઈ આર . ધાધલ તથા પી.સી. પ્રકાશભાઈ માધડ નાઓ દ્વારા કરવામાં આવેલ છે આ કામગીરીમાં ચલાલા પો.સ્ટે.ના પો.સ.ઈ. એસ.આર ગોહીલ તથા હેડ કોન્સ . ભગીરથભાઈ આર.ધાધલ, તથા પી. સી. પ્રકાશભાઈ માંઘડ વિગેરે રોકાયેલા હતા.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.