વરલી મટકા આંક ફરક જુગારનો ગણનાપાત્ર કેસ શોઘી કાઢતી મુંદરા પોલીસ 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ મુંદરા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આજરોજ પો.કોન્સ . મથુરજી બચુજી કડેચા નાઓને ખાનગીરાહે સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે , મદ્રેસા ફળીયુ , મુંદરાનો અલ્તાફ ખોજા નામનો ઇસમ ડાક બંગલા પાસે હોટલના ઓટલા પાસે બેસી ગ્રાહકો પાસેથી જાહેરમા આંક ફરકનો જુગાર રમી રમાડે છે અને તે મીલન બજારના આંકડા લખી રહેલ છે , જે મળેલ બાતમી હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તે ઇસમે આંક ફરકનો જુગાર રમી રમાડી મીલન બજારના આંકડા લખી રૂપિયાની હારજીતનો જુગાર રમતો પકડી પાડી નીચેની વિગતે મુદ્દામાલ કબ્જે કરેલ છે . 

આરોપી : અલ્તાફ મામદઅલી ખોજા ઉ.વ .૪૪ રહે.મદ્રેસા ફળીયુ ઇમામ ચોક લશ્કરી માતમ ચોક મુદરા 

મુદામાલની વિગત : ( ૧ ) રોકડા રૂા .૧૪,૪૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂા .૫,૦૦૦ / ( ૩ ) પોકેટ બુક તથા બોલપેન કિ.રૂ l.૦૦ / ૦૦ / - કુલ્લે મુદામાલ કિ.રૂ .૧૯,૪૦૦ / - નો મુદ્દામાલ . 

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ : ઉપરોકત સફળ કામગીરીમાં પો.ઇન્સ એચ.એસ.ત્રિવેદીની સુચનાથી એ.એસ.આઇ. ભાવેશભાઇ ધીરૂભાઇ ડાંગર તથા પો.હેડ કોન્સ . મહિપતસિહ વજુભા વાઘેલા તથા ગોપાલભાઇ દામજીભાઇ મહેશ્વરી તથા દર્શનભાઇ રઘુભાઇ રાવલ તથા પો.કોન્સ . મથુરજી બચુજી કુડેચા તથા મહેશભાઇ બાબુજી ચૌહાણ તથા રોહીતભાઇ હાજાભાઇ વાઢેળએ રીતેના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ