દિવાળી પર્વ ને લઈને મહુવા મા ખરીદી ની ધૂમ 

દિવાળી પર્વ નો તહેવાર એકદમ નજીક આવી ગયો છે ત્યારે મહુવા મા ચારે બાજુ ખરીદી ની ધૂમ મચી છે જેમાં ફટાકડા, કલર, કપડાં, બુટ- ચંપલ જેવી અનેક જાત ની ખરીદી કરવા મહુવા વાશીઓ નિકળી પડ્યા છેજેમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં પોલિશ તંત્ર ટ્રાફિક દુર કરવા માં નિષ્ફળ નિવડી છે, ત્યારે આડેધડ વાહન પાર્કિગ કરતા અને અનેક લોકો રોમિયો ગીરી કરતા જોવા મળ્યા છે તેમાં ખરીદી કરવા નીકળે લા લોકો આવા રોમિયો ગીરી કરતા લોકો દ્વારા મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે જેથી અનેક જગ્યાએ ટ્રાફિક સમસ્યા વકરવા પામી 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર