સિહોર નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા છ ટીબીના દર્દીઓને દત્તક લઈ અને દર માસે પોષણકીટ વિતરણ કરી સામાજિક ફરજ બજાવવામાં આવી રહી છે નાત જાતના ભેદભાવ વગર 280 વ્યક્તિઓની સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સિહોરના ટીબી દર્દીઓને સાજા થવા માટે મદદરૂપ પોષણ પણ મળી રહે તે માટે સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચણા, મગ, ગોળ,ઘી-ખજૂર અને તેલની પોષણ કીટો છ દર્દનિ દત્તક લઈ આપવામાં આવી રહી છે આ રીતે ગામો ગામ આગેવાનો, યુવક મંડળો દર્દીને સાજા થવા મદદરૂપ થાય તેવી જાહેર અપીલ કરી ને સામાજિક ફરજ નિજાનંદ પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે કોટ આપવા બદલ ટીબી અધિકારી શ્રી ડો. પી. વી. રેવર દ્રારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારના જયદીપભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chugh demands complete scrapping of land pooling scheme
AAP trying to fool farmers to help realtors: Chugh
BJP National General Secretary Tarun Chugh...
આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાના પેટમાંથી 11કિલોની ગાંઠનું સફળતા પુર્વક ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું
કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 40 વર્ષની યુવતીને છેલ્લા 8 મહિનાથી પેટમાં ગાંઠ...
विधुत लाइन का तार टूटकर मकान पर गिरा, करंट की चपेट में आने से माँ बेटी की मौत
रामगंजमंडी इलाके में चेचट क्षेत्र के देवली गांव में बड़ा हादसा हो गया। बारिश के चलते विद्युत लाइन...
ફલશ્રુતિ નગર, અમરદીપ કોપલેક્સની દુકાનોના તાળા તોડયા .તસ્કરોનું તરખાટ એક સાથે ૪ દુકાનોના શટર
ફલશ્રુતિ નગર, અમરદીપ કોપલેક્સની દુકાનોના તાળા તોડયા .તસ્કરોનું તરખાટ એક સાથે ૪ દુકાનોના શટર