ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જીકે ભરવાડની અધ્યક્ષતા માં આ બેઠક યોજાય હતી જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા ખાતે કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય અને કોમી ભાઇચારા સાથે ઉજવાય અને આ પવિત્ર તહેવાર મુસ્લિમ અને હિન્દુ સમાજ ના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતી ન ઢોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिवाली से पहले Ola निकालेगी दिवाला! 500 कर्मचारियों पर लटक रही तलवार, ये है वजह
Ola से जुड़ी एक बड़ी खबर सामने आ रही है, मीडिया रिपोर्ट्स से मिली जानकारी के अनुसार, छटनी का असर...
कोरोना के बढ़ते खतरे पर त्रिपुरा सरकार का ऐलान, इन राज्यों से आने वाले लोगों को करवाना होगा कोविड टेस्ट
कोरोना के मामलों में संक्रामक दर बढ़ने के बाद किसी अन्य राज्यों से त्रिपुरा आने वाले लोगों के लिए...
राजस्थान कांग्रेस कैसे करेगी उम्मीदवारों का चयन? मुख्यमंत्री गहलोत ने 'टिकट वितरण फॉर्मूले' का किया खुलासा
जयपुर। राजस्थान विधानसभा चुनाव का बिगुल बज चुका है और कांग्रेस अपनी रणनीति पर काम करना शुरू कर...
iPhone 16 Pro Max के डमी यूनिट से मिली पहली झलक, डीप ब्लैक कलर में भी होगा लॉन्च
iPhone 16 Pro Max के लॉन्च से पहले इसका डमी यूनिट सामने आया है। इससे अपकमिंग फोन की पहली झलक...