પાલનપુરમાં ખાડા રાજથી સ્થાનિકો અને વાહન ચાલકો બન્યા પરેશાન....
બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક એવા પાલનપુર શહેર માં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળે છે....
કમાલપુરથી નાનાજ બજાર જવાના માર્ગ ઉપર એક સિમેન્ટ ભરેલા ટ્રેકટર ની ટ્રોલી ભૂગર્ભ ગટરના ખાડામાં ખાબકી..