મહુવા મા ધનતેરશ ને લઇ ને સોના- ચાંદી ની વ્યાપક ખરીદી

આજરોજ ધનતેરશ ને લઇ ને કોઇપણ વસ્તુ ખરીદવું સારું ગણાય છે જેમાં ખાસ કરીને સોનું- ચાંદી ખરીદવું સારું કહેવાય છે ત્યારે આજે મહુવા સોની બજાર ખાતે સોના- ચાંદી ના દાગીના ની વ્યાપક પ્રમાણમાં ખરીદી જેમાં લાખો રૂપિયા ના સોના- ચાંદી દાગીના ના ની ખરીદી મહુવા વાસીઓ એ કરી 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર